| www.above.com Domain Parking Manager. Make more for parking domains!
|
Sponsored Link
|
મલ્ટીકલ્ટી વેબસાઇટ ઈંગ્લેંડમાં રહેતા ગુજરાતી ભાષી નાગરિકોને શિક્ષણ, સ્વાસ્થ્ય, નોકરી, ઈમિગ્રેશન જેવા વિષયો પર સામાન્ય માહિતી પૂરી પાડે છે.
લંડનન ગાટવિક એરપોર્ટ પરથી વિવિધ પરિવહન સેવા માટેની વેબસાઈટ. વેબસાઈટ પર તમને Southern trains, Thameslink trains અને ગૅટ્વિકની આવતી-જતી સીધી સેવાઓ ચલાવતી the Airline coaches વિશે સહેલાઈથી ઉપયોગમાં લઈ શકાય તેવી માર્ગદર્શિકા મળશે.ઈંટરનેટ દ્વારા ટાઈમટેબલ વિશેની માહિતી અને ટિકિટ ખરીદવાના વિકલ્પો પણ ઉપલબ્ધ છે.
બ્રીટનમા મફત કાનૂની માહિતી અને સલાહ મેળવવા માટે સહાય કરતી વેબસાઈટ.
ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ ઓથોરીટી અંગે માહિતીપત્ર
લંડન ક્રિમીનલ જસ્ટીસ બોર્ડની વેબસાઈટ.
|